Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

બિહારના સીતમઢી ગામ પાસે બસ-ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતઃ એકનુ મોત ર૦ લોકો ઘાયલ

         બિહારઃ બિહારના સીતામ઼ઢી ગામ પાસે રુન્ની સેડપુર ટોલનાકા પાસે ગંભીર બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક વ્યકિતનુ મોત અને ર૦ લોકો  ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છો. હિમાચલ પ્રદેશના મોટા ભાગના જિલ્લામાં બરફ વર્ષા થઇ રહી છે જેને કારણે અનેક માર્ગો બંધ થઇ ગયા છે. જેથી આ અકસ્માત થયાનું જાણવા મળેલ છે.

(12:30 pm IST)