Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

હૈદ્રાબાદ એન્કાઉન્ટર

સુપ્રિમમાં થયેલો સંવાદ

ચીફ જસ્ટીસઃ તેલંગણા પોલીસના કેટલાક ઉચ્ચારણો અંગે તપાસની જરૂર છે.

તેલંગણા પોલીસ : આરોપીએ પોલીસની પીસ્તોલો ઝુંટવી ફાયરીંગ કરેલ

ચીફ જસ્ટીસઃ એકેય પોલીસને ઇજા થઇ છે ?

તેલંગણા પોલીસઃ પિસ્તોલની ગોળીઓથી નહિ પરંતુ પથ્થરો અને લાઠીઓથી ઇજા થઇ છે.

ચીફ જસ્ટીસ : આરોપીએ પોલીસની પિસ્તોલ (ગન) છીનવી લીધી અને છતાં પથ્થરો ફેંકયા ?

(2:46 pm IST)