Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

સમય સમયની વાત.... મુકેશ અંબાણી તેના લગ્નમાં સાદા કુર્તા-પાયજામામાં હતા...

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અંબાણી પરિવાર દ્વારા પુત્રી ઇશા અંબાણીનાં લગ્ન પહેલા ઉદેપુરમાં પ્રિ-વેડિંગ ફંકશનન્સ ધામધૂમથી યોજાયુ હતું. જેમાં ઇશા અંબાણીના  પિતા મુકેશ અંબાણી અને માતા નિતા અંબાણી અવનવા કપડા પહેરીને લગ્નમાં ઝાકમઝોળ જોવા મળી હતી. ત્યારે સમય સમયની વાત હોય તેમ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેના પોતાના લગ્નમાં સાદા કૃર્તા અને પાયજામામાં જોવા મળ્યા હતા. જયારે વરરાજાના પિતા સ્વ. ધીરૂભાઇ અંબાણી શુટ વગર જોવા મળ્યા હતા જેનો ફોટો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે.

(3:39 pm IST)