Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

મધ્યપ્રદેશમાં કોંગ્રેસે પત્ર લખીને રાજ્યપાલને મળવા સમય માંગ્યો

સૌથી મોટી પાર્ટી હોવાથી સરકાર રચવા દાવો રજુ કરી શકે છે કોંગ્રેસ :મોડીરાત્રે એમપીમાં રાજકીય ગરમાવો

ભોપાલ ;મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પરિણામમાં કાટેકી ટક્કર જોવા મળ્યા બાદ કોંગ્રેસ એકાદ બેઠકની સરસાઈ સાથે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે તેવામાં કોંગ્રેસે રાજ્યપાલને પત્ર લખીને મળવા માટે સમય માંગ્યો છે

 એવું મનાય રહ્યું છે કે કોંગ્રેસ મધરાત્રે જ રાજ્યપાલને મળીને સૌથી મોટી આરતી હોવાથી સરકાર રચવાનો દાવો કરી શકે છે

(12:06 am IST)