Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

દેશમાં કોરોનાના નવા 12.516 પોઝીટીવ કેસ નોંધાયા: વધુ 13.155 દર્દીઓ રિકવર થયા : વધુ 501 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.62.690 થયો : એક્ટીવ કેસ 1.37.416 થયા : કુલ કેસની સંખ્યા 3.44.14.186 થઇ

સૌથી વધુ કેરળમાં 7224 કેસ, મહારાષ્ટ્રમાં 997 કેસ,તામિલનાડુમાં 820 કેસ,પશ્ચિમ બંગાળમાં 854 કેસ, મિઝોરમમાં 631 કેસ,ઓરિસ્સામાં 271 કેસ, આંધ્રપ્રદેશમાં 286 કેસ, કર્ણાટકમાં 286 કેસ, આસામમાં 251 કેસ, જમ્મુ કાશ્મીરમાં 177 કેસ, તેલંગાણામાં 153 કેસ, હિમાચલ પ્રદેશમાં 145 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી. દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 12.516 કેસ નોંધાયા છે. જ્યારે 13.155 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 12.516 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 501 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.62.690 થયો છે છે છેલ્લા 24 કલાકમાં નવા 12.516 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.44.14.186 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.37.416 થઇ છે છેલ્લા 24 કલાકમાં 13.155 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.38.14.080 લોકોએ કોરોનાને મહાત આપી છે
  દેશમાં સૌથી વધુ કેરળમાં 7224 કેસ, મહારાષ્ટ્રમાં 997 કેસ,તામિલનાડુમાં 820 કેસ,પશ્ચિમ બંગાળમાં 854 કેસ, મિઝોરમમાં 631 કેસ,ઓરિસ્સામાં 271 કેસ, આંધ્રપ્રદેશમાં 286 કેસ, કર્ણાટકમાં 286 કેસ, આસામમાં 251 કેસ, જમ્મુ કાશ્મીરમાં 177 કેસ, તેલંગાણામાં 153 કેસ, હિમાચલ પ્રદેશમાં 145 કેસ નોંધાયા છે

(1:11 am IST)