Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

જમ્‍મુ-કાશ્‍મીરમાં લપસીને ખાઇમાં પડયું યાત્રી વાહનઃ ૧૬ ના થયા મોતઃ અનેક ઘાયલ

        ડોડા ( જમ્‍મુ-કાશ્‍મીર) માં મંગળવારના એક યાત્રી વાહન સડકથી લપસીને ખાઇમાં પડવાથી ૧૬ લોકોના મૃત્‍યુ થયા હતા.

        પોલીસએ કહ્યું કે આ દૂર્ઘટના જિલ્લાના મરમત ક્ષેત્રમાં ડ્રાઇવર દ્વારા એક મોડ પર નિયંત્રણ ગુમાવવાને લીધે થઇ હતી.

        જેને લઇ કેન્‍દ્રીય મંત્રી જિતેન્‍દ્રસિંહએ ટવિટ કર્યુ કે ૧૬ લોકોના મોતના સમાચારથી ખૂબ જ દુઃખી છુ. ઘાયલોને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે.

(11:40 pm IST)