Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ભૂત બની બેંગ્‍લુરુમાં રસ્‍તે ચાલતા લોકોને ડરાવી રહ્યા હતાઃ ૭ યુવકોની થઇ ધરપકડ

        બેંગ્‍લૂરૂમાં ર૦ થી રર વર્ષના ૭ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. જે રાત્રે ભૂત બની રસ્‍તે ચાલતા લોકોને ડરાવી રહ્યા હતા.

        ધટનાના વીડિયોમાં યુવક સફેદ કપડા અને લાંબા વાળવાળી વિગ પહેરી રાત્રીના  સમયે એક રીક્ષાચાલકને ડરાવતો જોવા મળ્‍યો હતો.

        રીક્ષાચાલકની ફરિયાદ પછી પોલીસએ સીસીટીવી કુટેજના આધારે તેની ધરપકડ કરી છે.

 

(11:37 pm IST)