Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

લહેરોથી ડરી નૌકા પાર નથી થતી, કોશિષ કરવાવાળાઓની કયારેય હાર નથી થતીઃ શિવસેના નેતા સંજય રાઉતની ટિપ્‍પણી

        મહારાષ્‍ટ્રમાં નિヘીત સમયની અંદર શિવસેના દ્વારા સરકાર બનાવવાામં નિકફળ રહ્યા પછી શિવસેના નેતા સંજય રાઉતએ ટવિટ કર્યુ છે કે લહેરોથી ડરીને નૌકા પાર નથી થતી કોશિષ કરવાવાળાઓની કયારેય હાર થતી નથી. અમે જરૂર સફળ થઇશુ.

        છાતીમા દુઃખાવાની ફરિયાદ પછી રાઉત સોમવારના મુંબઇ હોસ્‍પિટલમાં દાખલ થયા હતા. આદિત્‍ય ઠાકરેએ કહ્યું કે સરકાર બનાવવા માટે અમારો દાવો કાયમ છે.

(10:38 pm IST)