Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

આવતીકાલે મહારાષ્ટ્રના રાજકારણમાં અણધાર્યું કંઈક બનશે

મુંબઈ : આવતીકાલે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ તોળાઈ રહયો છે કોઈએ ધાર્યું હોય એવો વળાંક આવી રહ્યાંનું ટોચના આધારભૂત વર્તુળોએ મોડીરાત્રે અકિલાને જણાવ્યું હતું

 ન્યુઝ ફર્સ્ટના હેવાલ મુજબ સંપૂર્ણ ઘટના યુ ટર્ન  લઇ લ્યે તો નવાઈ નહીં એનસીપીને રાજ્યપાલે આવતીકાલે રાત્રે 8-30 સુધીમાં સરકાર રચવા અંગે સમય આપ્યો છે ,જો એનસીપી પણ સરકાર રચી નહીં શકે તો બંધારણ મુજબ પરિસ્થિતિને અનુરૂપ રાજ્યપાલ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી નિર્ણાય લઇ શકે છે તેમ બંધારણીય નિષ્ણાતોએ જણવ્યું છે

(12:10 am IST)
  • ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની બીજી યાદી જાહેર : બીજી યાદીમાં 19 ઉમેદવારોના નામની જાહેરાત access_time 1:15 am IST

  • મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ શિવસેનાના નેતા સંજય રાઉત સાથે ભાજપના નેતા આશિષ શેલારે મુલાકાત કરતા મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાવો આવ્યો access_time 9:07 pm IST

  • કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં એન્કાઉન્ટર ચાલુ : એક આતંકી ઠાર : અન્ય બે થી ત્રણ આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે access_time 10:02 pm IST