Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

US: કેલિફોર્નિયાના જંગલોમાં સૌથી ભયાનક આગ: 23નાં મોત :3 લાખ લોકોનું સ્થળાંતર

અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં ઇતિહાસની સૌથી ભયાનક આગ લાગી છે, જેમાંથી અત્યાર સુધી 23 લોકોનાં શબ રેસ્ક્યૂ ટીમને મળી આવ્યા છે. આ મૃતદેહો સામે આવ્યા બાદ ભીષણ આગની આ ઘટનામાં મૃતકોની સંખ્યા 23એ પહોંચી છે અને હજુ 110 લોકો ગુમ છે. આજે વધુ 14 મૃતદેહો વિશે જાણકારી મળી છે. અહીંથી 3 લાખ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

(12:00 am IST)