Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

કાલે દિલ્હી જતા રાઘવજી પટેલઃ નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને નડાજીને મળશે

રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આવતી કાલે સાંજે ૫ વાગ્યે દિલ્લી જવા રવાના થશે. તેઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાજી સહિતના નેતાઓની મુલાકાત લેશે અને રાજ્યના અતિવૃષ્ટિથી નુકસાન પામેલા વિસ્તારો માટે સહાય અંગે ચર્ચા વિચારણા કરશે... (સંજય ડાંગર, ધ્રોલ)

(5:04 pm IST)