Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

પવિત્ર અમરનાથ ગુફા બરફથી ઢંકાઇ

જમ્મુ : ખીણ પ્રદેશમાં ગઇ કાલે ભારે બરફ વર્ષા થઇ હતી. આ બરફ વર્ષાથી પવિત્ર અમરનાથ ગુફા બરફથી ઢંકાઇ ગઇ હતી. સર્વત્ર સફેદ ચાદર પથરાઇ ગયેલ. કુપવાડાના સાધના ટોપ ઉપર પણ ગઇ કાલે સીઝનની પ્રથમ હિમવર્ષા થઇ હતી.

(3:16 pm IST)