Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

રાષ્ટ્રપતિ કોવિંદ સાથે રાજ્યપાલ દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત

નવી દિલ્હી,તા. ૧૨: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજધાની દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ કોવિંદજી સાથે મુલાકાત કરેલ. ઉપરાંત તેમણે કેન્દ્રીય મંત્રીઓ પરસોતમભાઇ રૂપાલા અને કિરણ રિજીજુ સાથે પણ મુલાકાત કરેલ. દિલ્હી સ્થિત ગરવી ગુજરાત ભવનમાં રાજ્યપાલ દેવવ્રતજીએ ડેન્માર્કના વડાપ્રધાન મેટટે ફ્રેડરિકસન સાથે પણ મુલાકાત કરેલ.

(1:23 pm IST)