Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરના સલાહકાર બશિરખાનને ત્યાં સીબીઆઈ મોટાપાયે તૂટી પડ્યું

નવી દિલ્હી :  શસ્ત્રોના લાયસન્સ આપવાના કેસમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરના ભૂતપૂર્વ સલાહકાર બશિરખાનના નિવાસસ્થાન સહિત ૪૦ જગ્યાઓએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન..સીબીઆઈએ તલાશી હાથ ધરી છે.

(11:56 am IST)