Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

ભારતમાં કલ્‍પનાની ગરીબી નથીઃ માટીના કેરમ બોર્ડની ફોટો પર આનંદ મહિન્‍દ્રાની ખુશી

        બોટલના ઢાંકણાઓ સાથે માટીમાં બનેલુ કેરમ બોર્ડ રમતા બાળકોની  તસ્‍વીર ટવિટ કરતા આનંદ મહિન્‍દ્રાએ લખ્‍યું કેટલી પ્રેરણાદાયક તસ્‍વીર છે.

        આ પુરતો પુરાવો છે કે  ભારતમાં કલ્‍પનાની ગરીબી નથી, આના પર એક યુઝરએ લખ્‍યું યુવા મસ્‍તિષક અભાવો અને મુશ્‍કેલીઓની પ્રભાવિત નથી થતાં અને ખુશ રહેવાના ઉપાયો શોધી લ્‍યે છે એસયુવી ખરીદવાથી પણ વધારે ખુશી છે.

(11:23 pm IST)