Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

લૂબાન વાવાઝોડાના આગમન પહેલા 130 જેટલા ગુજરાતી ક્રૂ મેમ્બર્સને સલામત સ્થળે ખસેડાયા

ઓમાનના સલાલા બંદરે કાર્યરત તમામને ભારત સરકાર અને રોયલ નેવી ઓફ ઓમાનની સંયુક્ત કામગીરી

 

લૂબાન વાવાઝોડાના આગમન પહેલા 130 જેટલા ગુજરાતી ક્રૂ મેમ્બર્સને સલામત સ્થળે ખસેડી લેવાયા છે. તમામ ક્રૂ મેમ્બર ઓમાનના સલાલા બંદર ખાતે કાર્યરત હતા. જેમાં ભારત સરકાર અને રોયલ નેવી ઓફ ઓમાને સંયુક્ત રીતે કામગીરી કરીને તમામ ગુજરાતી ક્રૂ મેમ્બર્સને સહિસલામત સુરક્ષિત સ્થાને પહોચાડાયા છે.

  અત્રે ઉલ્લેખનીય છે ગત બુધવારે અરબી સમુદ્રમાં ઉઠેલું લુબાન ચક્રાવાત ઓમાનના સલાલા બંદર પર ત્રાટકવાને પરિણામે પોર્ટ બંધ થવાનો સંદેશો મળતાં ત્યાં રહેલી થી ૧૦ મત્સ્ય બોટના ૧૩૦ ભારતીયો સહિત ગુજરાતી ક્રૂ મેમ્બર્સ માછીમારોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી.

(11:38 pm IST)