Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

નવરાત્રિ જાગરણ " : યુ.એસ.માં રાધા રમણ મંદિર, પ્લેસેન્સિયા કેલિફોર્નિયા મુકામે આવતીકાલ 13 ઓક્ટો,શનિવારે કરાયેલું આયોજન

કેલિફોર્નિયા :યુ.એસ.માં રાધા રમણ ટેમ્પલ 1022 N બ્રેડફોર્ડ એવ પ્લેસેન્સિયા કેલિફોર્નિયા મુકામે આગામી 13 ઓક્ટો 2018 શનિવારના રોજ નવરાત્રિ જાગરણ નું આયોજન કરાયું છે.જેનો સમય સાંજે 7-30 થી સવારના 4-30 વાગ્યા સુધીનો રહેશે.જાગરણ દરમિયાન શ્રી અરુણ દ્વિવેદી દ્વારા તારા રાણી કથા કહેવાશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:40 pm IST)
  • જૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST

  • આજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST

  • જામખંભાળિયામાં મારામારીના કેસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ -ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિને એક-એક વર્ષની સજા ફટકારતી અદાલત ;છ વર્ષ જુના કેસમાં ભાજપના આગેવાનને સજા ફટકારતા ખળભળાટ access_time 11:16 pm IST