Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

યુ.કે.માં " બ્રાહ્મિન સોસાયટી ઓફ નોર્થ લંડન " ના ઉપક્રમે 10 ઓક્ટો.થી નવરાત્રી ઉત્સવ શરુ : 12 થી 19 ઓક્ટો દરમિયાન રાસ ગરબાની રમઝટ બોલશે

લંડન : યુ.કે.માં " બ્રાહ્મિન સોસાયટી ઓફ નોર્થ લંડન " ના  ઉપક્રમે 10 ઓક્ટો.થી નવરાત્રી ઉત્સવ શરુ થઇ ગયો   છે.જે અંતર્ગત  12 થી 19 ઓક્ટો દરમિયાન રાસ ગરબાની રમઝટ બોલશે.JFS School, The Mall, કેન્ટોન મુકામે ઉજ્વાનારા ઉત્સવમાં જોડાવા સહુને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:30 pm IST)
  • જામખંભાળિયામાં મારામારીના કેસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ -ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિને એક-એક વર્ષની સજા ફટકારતી અદાલત ;છ વર્ષ જુના કેસમાં ભાજપના આગેવાનને સજા ફટકારતા ખળભળાટ access_time 11:16 pm IST

  • ફેસબુકે જાહેર કર્યું છે કે ૨.૯૦ લાખ યુઝર્સના ડેટા ચોરાઈ ગયા છે: નવભારત ટાઈમ્સના હેવાલથી મોટો ખળભળાટ.. access_time 1:02 am IST

  • રાજયના ૧૧૪ સબ રજીસ્ટ્રારની બદલી : રાજકોટના ૩ ઝોનમાં ફેરફાર :ગાંધીનગર નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા રાજયના ૧૧૪ સબ રજીસ્ટર-ર(વર્ગ-૩)ની અરસપરસ બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટમાં સબ રજીસ્ટર ઝોન-૧માં બઢતી સાથે રાજયગુરૂને ઝોન-રમાં નવા સબ રજીસ્ટરની જગ્યા ઉભી કરી પી.કે.મોદીને, ઝોન-૩માં બઢતી સાથે કારીયાને તથા ઝોન-૮માં બઢતી સાથે કરકરેને મુકવામાં આવેલ છે. access_time 4:48 pm IST