Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

Me Too: લેખક સુહેલ શેઠ પર ચાર મહિલાઓનો યૌન શોષણનો આરોપ

નવી દિલ્હી :મી ટુ અભિયાન હેઠળ ઘણી મહિલાઓએ લેખક સુહેલ શેઠ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. સેલિબ્રિટી કન્સલટન્ટ સુહેલ શેઠ સામે અત્યાર સુધીમાં ચાર મહિલાઓએ આરોપ લગાવ્યા છે.

  સુહેલ શેઠ પર મહિલાઓએ ગેરવર્તુણૂક કરવા, જબરદસ્તી કિસ કરવા અને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ લગાવ્યા છે. ફિલ્મમેકર નતાશા રાઠોડે પણ બુધવારે સેઠ પર યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા છે.

(1:13 pm IST)