Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

કર્ણાટક ગઠબંધન સરકારમાંથી બીએસપીના એકમાત્ર મંત્રી એન મહેશે આપ્યુ રાજીનામું

રાજ્યની ગઠબંધન સરકારને તેનું સમર્થન રહેશે.

બેંગ્લુરુ :કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળની ગઠબંધન સરકારમાં બીએસપીના એક માત્ર મંત્રી એન મહેશે ગુરુવારે પોતના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી રહેલા મહેશે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને પોતાનું રાજીનામું સુપરત કર્યુ છે. મહેશે રાજીનામું આપતા વ્યક્તિગત કારણનો હવાલો આપ્યો છે. તેણે કહ્યુ કે, રાજ્યની ગઠબંધન સરકારને તેનું સમર્થન રહેશે.

(1:12 pm IST)
  • જૂનાગઢ-બાટવા નજીકથી 520 પેટી વિદેશી દારુ ઝડપાયો:રુપીયા 20 લાખનો વિદેશી દારુ અને 9 લાખના ટ્રક સાથે 2 શખ્શની ધરપકડ access_time 5:41 pm IST

  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST

  • ગુજરાતમાં 'લોબાન' વાવાઝોડાનો ખતરો? : દેશના દરિયાકાંઠાના તમામ રાજયો એલર્ટ : દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા : અરબી સમુદ્રમાં સર્જાયુ સાયકલોનીક એર સરકયુલેશન : દક્ષિણ ગુજરાત ભારે પવન ફૂંકાવાની શકયતા : નેશનલ ઈમરજન્સી રિસ્યોન્સ સેન્ટરે આપ્યુ એલર્ટ : ૮૦ થી ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 3:28 pm IST