Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ ઈચ્છે છે કે વધે દેશની વસ્તી: મહિલાઓને ગર્ભનિરોધકનો ઉપયોગ બંધ કરવા સલાહ

વિશ્વ આખુ વધતી વસ્તીની પરેશાન છે. દરેક દેશ પોતાની વસ્તીને નિયંત્રિત કરવા મથામણ કરી રહ્યો છે. ત્યારે તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ જ્હોન પોમ્બે માગુફુલી ઈચ્છે છે કે, તેમના દેશની વસ્તી વધે.

    આ સપ્ટેમ્બરમાં એક રેલી દરમિયાન તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિએ કહ્યુ કે, તાન્ઝાનિયાની મહિલાઓ ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાનું બંધ કરે અને દેશની વસ્તી વધારવામાં મદદરૂપ બને.  

(12:40 pm IST)
  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST

  • જૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST

  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોકટર પર દુષ્કર્મ મામલો: સેસન્સ કોર્ટે આરોપી ડોકટરની જામીન અરજી ફગાવી:ડો.સચિનસિંગની જામીન અરજી ફગાવી દેવાઈ access_time 5:41 pm IST