Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

તેલંગાના કોંગ્રેસ ચીફની હાજરીમાં કોંગ્રેસના નેતાઓના બે જુથ વચ્ચે અંદરોઅંદરં ઝઘડા : સામે આવ્યો વીડિયો

 

હૈદરાબાદમાં નગર નિગમ ચૂંટણીઓની તૈયારીઓ માટે બોલાવવામાં આવેલ બેઠકમાં કોંગ્રેસના નેતાઓના બે જુથ વચ્ચે અંદરોઅંદરં કજિયો થયો. બેઠકમાં વીડિયો સામે આવ્યો છે. જેમાં નેતા ધકકામુકકી કરતા જોવા મળ્યા છે. બેઠકમાં તેલંગાના કોંગ્રેસ પ્રમુખ ઉતરકુમાર રેડ્ડી પણ હાજર હતા જેમણે સ્થિતિ પર કાબુ મેળવવા માટે ઝગડામાં દખલગીરી કરી.

(12:28 am IST)