Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ભારતમાં કોવિડના સૌથી વધારે કેસ અને મોત પણ સરકાર કહે બધા સાજા થયા : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

 

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોવિડ વિરૂધ્ધ મોદી સરકારની સુનિયોજિત લડાઇએ ભારતને મુસીબતોની ખાઇમાં ધકેલી દીધેલ છે. એમણે ટવિટ કર્યુ જીડીપીમાં ર૪ ટકાનો ઐતિહાસિક ઘટાડો ૧ર કરોડની નોકરીઓ ગઇ રૂપિયા ૧પ. લાખ કરોડ અતિરિકત તનાવગ્રસ્ત કર્જ વિશ્વમાં કોવિડના સર્વાધિક દૈનિક કેસ, મોત પણ ભારતની સરકાર અને મીડીયા કહે બધા સાજા થયા.

(12:26 am IST)