Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

અરૂણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડૂ પહાડી વિસ્તારમાં ર૪ કિ.મી. ટ્રેક કરી સુદૂર ગામ સુધી પહોંચ્યા, શેયર કર્યો વીડિયો

નવી દિલ્હી : અરૂણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડૂ પહાડી વિસ્તારમાં ૧૧ કલાકમાં ર૪ કિલોમીટર ટ્રેક કરી તવાંગના સુદૂર ગામના લોકોને મળવા પહોંચ્યા અને ટ્રેકિંગનો વીડિયો સોશલ મીડિયા પર શેયર કર્યો એમણે ટવિટ કર્યુ અદૂતા સ્વર્ગ એક યુઝરએ પ્રતિક્રિયા આપી આ પોતાના લોકોની સેવા કરવા માટે લગનનું બેહતરીન ઉદાહરણ છે.

(10:32 pm IST)