Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

તાલિબાન અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ ઔપચારિક શાંતિવાર્તામાં ભારતે લીધો હિસ્સો

દોહા : કતારની રાજધાની દોહામાં તાલિબાન અને અફગાન સરકાર વચ્ચે પ્રથમ ઔપચારિક શાંતિવાર્તા શરૂ થઇ ગઇ. કાર્યક્રમ દરમ્યાન દોહામાં વિદેશ મંત્રાલયના સંયકુત સચિવ (પાકિસ્તાન-ફગાનિસ્તાન-ઇરાન) જે.પી.સિંહ હાજર રહ્યા જયાં ભારત સાથે ૩૦ દેશ હતા. ભારત આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલ અમેરિકા-તાલિબાન ડીલના હસ્તાક્ષર કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા.

(10:30 pm IST)