Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

પહેલા ગરીબ સરકારની પાછળ દોડતા હતા, હવે સરકાર લોકોની પાસે જઇ રહી છે : આવાસ યોજના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસા યોજનાને લઇ કહ્યું છે પહેલા ગરીબ સરકારની પાછળ દોડતા હતા હવે સરકાર લોકોની પાસે જઇ રહી છે. એમણે કહ્યું હવે કોઇની ઇચ્છા અનુસાર લિસ્ટમાં નામ જોડવામાં કે ઘટાડવામાં નથી આવતુ પસંદગીથી લઇ નિર્માણ સુધી વૈજ્ઞાીનક અને પારદર્શી રીતે અપનાવાઇ રહી છે.

(10:27 pm IST)