Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સતત ત્રીજા દિવસે નવા કેસમાં ઉછાળો

ર૪ કલાકમાં ૧ર૦૧ લોકોના મોત : નવા કેસ નોંધાયા ૯૭પ૭૦ : મૃત્યુઆંક ૭૭૪૭ર : ટોટલ કેસ ૪૬,પ૯,૯૮પ

નવી દિલ્હી, તા. ૧ર : દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે ત્રીજો દિવસ છે કે જયારે એકજ દિવસમાં ૯પ૦૦૦થી વધુ કેસ સામે આવ્યા હોય.

આજે ૯૭પ૦૦ નવા કેસ સામે આવ્યા છે એ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા ૪૬ લાખ પ૯ હજારને વટી ગઇ છે. રાહતની વાત એ છે કે બીમારીથી સાજા થનારાની સંખ્યા પણ વધી છે. અત્યાર સુધીમાં ૩૬ લાખ ર૪ હજારથી વધુ લોકો સાજા થયા છે.

છેલ્લા ર૪ કલાકમાં ૧ર૦૧ લોકોના મોત થયા છે. આ સાથે મૃતકોની સંખ્યા વધીને ૭૭૪૭રની થઇ છે. દેશમાં સંક્રમણના કુલ કેસ ૪૬,પ૯,૯૮પ થયા છે અને તેમાંથી ૯,પ૮,૩૧૬ લોકોની સારવાર ચાલુ છે અને ૩૬,ર૪,૧૯૭ લોકો સાજા થયા છે.

દેશમાં સ્વસ્થ થવાનો દર ૭૭.૭૭ ટકા થયો છે. જયારે મૃત્યુદર ૧.૬૬ ટકા છે.

દેશના છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ

.મહારાષ્ટ્રઃ

૨૪,૮૮૬

. આંધ્રપ્રદેશઃ

૯,૯૯૯

. કર્ણાટકઃ

 ૯,૪૬૪

. ઉત્ત્।રપ્રદેશઃ

૭,૧૦૩

. તમિલનાડુઃ

૫,૫૧૯

. પુણેઃ

૫.૨૦૮

. દિલ્હીઃ

૪,૨૬૬

. ઓડિશાઃ

૪,૦૬૧

. બેંગ્લોરઃ

૩,૪૨૬

. પશ્યિમ બંગાળઃ

૩,૧૫૭

. કેરળઃ

૨,૯૮૮

. છત્ત્।ીસગઢઃ

 ૨,૯૬૩

. આસામઃ

૨,૫૩૪

. પંજાબઃ

૨,૫૨૬

. તેલંગાણાઃ

૨,૪૨૬

. હરિયાણાઃ

૨,૩૮૮

. મધ્યપ્રદેશઃ

૨,૨૪૦

. મુંબઇઃ

૨,૧૯૧

. બિહારઃ

૧,૭૧૦

. રાજસ્થાનઃ

૧,૬૬૦

. જમ્મુ-કાશ્મીરઃ

૧,૫૭૮

. ગુજરાતઃ

૧,૩૪૪

. ઉત્ત્।રાખંડઃ

૯૯૫

. ઝારખંડઃ

૯૬૧

. ગોવાઃ

૫૫૫

. પુડ્ડુચેરીઃ

૫૦૪

. હિમાચલ પ્રદેશઃ

૩૧૮

. નાગાલેન્ડઃ

૩૧૦

. ચંદીગઢઃ

૩૦૫

. અરુણાચલ પ્રદેશઃ

૧૫૪

. મેઘાલયઃ

૧૪૭

. મણિપુરઃ

૧૦૯

. લદાખઃ

૫૧

(12:52 pm IST)