Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કંગના રનૌતની ઓફિસ પર કાર્યવાહી કર્યા પછી શિવસેનાના મુખપત્ર સામનાએ લખ્‍યુ ‘ઉખાડ દિયા'

કંગના રનૌતની ઓફિસ પર બીએમસીની કાર્યવાહીને લઇ શિવસેનાના મુખપત્ર સામનાની મરાઠી સંસ્‍કરણમાં ઉખાડ દિયા' શિર્ષક સાથે ખબર છપાઇ છે કંગના રનૌતએ ચાર સપ્‍ટેમ્‍બરના ટવિટર પર લખ્‍યુ હતુ ઉખાડો મેરા કયા ઉખાડોગે હાલમાં બોમ્‍બે હાઇકોર્ટએ કંગનાનાી પ્રોપર્ટી તોડફોડ મામલાને રર સપ્‍ટેમ્‍બર સુધી ટાળી દીધી છે.

(12:00 am IST)