Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

બોલીવુડને હચમચાવતો ધડાકો : રિયા ચક્રવર્તીએ આપેલા 25 માંથી અભિનેત્રી સારા અલી ખાન સહિત 3 નામો જાહેર થયા : હજુ ઘણા મોટા નામો સામે આવવાની સેવાય રહેલી આશંકા

મુંબઈ : થોડી મીનીટો પહેલા જ times nowની ચેનલે તેના ટ્વિટર એકાઉન્ટ ઉપર રિયા ચક્રવર્તી દ્વારા નારકોટિક બ્યુરોને ડ્રગ્સ સંદર્ભે અપાયેલ 25 માંથી બોલિવૂડના ત્રણ ના નામ જાહેર કર્યા છે જેમાં સારા અલી ખાન, રાકુલપ્રીત સિંધ અને સિમોન ખંભાતાના નામો સામેલ છે. સ્સા સાથેજ બોલિવુડમાં હડ્કંપ મચી જવા પામ્યો છે. હજુ ઘણા મોટા નામો સામે આવવાની આશંકા સેવાય રહી છે.

#Exclusive on @thenewshour | Sensational details of the alleged B-Town drug ring: NCB has a list of 25 A-Listers 
TIMES NOW accesses  rakul preet singh 3 names from the list. 
Top NCB sources:  Rhea names 
•Sara Ali Khan 
•Rakulpreet Singh
•Simone Khambatta | #RheaNamesBTownStars https://t.co/x7ERKji2Mu

(12:17 am IST)
  • વૈશ્વિક આર્થિક સ્વતંત્રતાનાં રેન્કિંગમાં ભારત ૨૦૧૮માં ૭૯મા સ્થાન પરથી ૧૦૫મા સ્થાન પર સરક્યું : ૧૬૨ દેશોનાં રેન્કિગમાં આર્થિક સ્વતંત્રતાનાં મામલે ભારતનો ક્રમ ૧૦૫મો: કોરોના પહેલાંનાં રેન્કિંગમાં સ્થિતિ આટલી કથળી છે તો જ્યારે કોરોનાની અસર બે વર્ષ પછી જોવા મળશે ત્યારે હાલત કેવી હશે તે કલ્પી..શકાય છે access_time 1:00 am IST

  • અર્થતંત્ર અનંતકાળ સુધી બંધ રહી શકે નહિ : દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને રાજધાની દિલ્હીમાં લોકડાઉન લાદવાની આશંકાઓને દુર કરતા કહ્યું હતુ કે અર્થવ્યવસ્થા અનંતકાળ સુધી બંધ થઇ શકે નહિ. કારણ કે લાખો લોકોની આજીવીકા તેના ઉપર નિર્ભર છે. દિલ્હીમાં કોરોના મહામારી પ્રસર્યા પછી પ્રથમ વખત જ ૪૦૦૦થી વધુ કોરોના કેસ સામે આવતા લોકડાઉન લદાશે તેવી દહેશત લોકોમાં ફેલાયેલ છે. access_time 3:27 pm IST

  • ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને બિહારના સી.એમ.નીતીશકુમાર વચ્ચે મિટિંગ ચાલુ : ઓક્ટોબર માસમાં થનારી ધારાસભાની ચૂંટણીમાં સીટની વહેંચણી મુદ્દે ચર્ચા : ભાજપ આગેવાનો શુશીલકુમાર મોદી તથા મંગલ પાંડેની પણ ઉપસ્થિતિ access_time 12:45 pm IST