Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

તેલંગાનામાં ર મૂક-બધિર મિત્રોએ વોટસએપ ગ્રુપમાં વીડિયો મેસેજ મોકલી કર્યું અગિ્નસ્‍નાન

તેલંગાનાના નલગોંડામાં કથિત તોર પર બે મૂક-બધિર મિત્રોએ સાંકેતિક ભાષામાં એક વીડિયો રેકોર્ડ કરી એને પોતાના મિત્રોને વોટસએપ ગ્રુપમાં મોકલ્‍યો અને પછી બંનેએ  અગિ્નસ્‍નાન કર્યું એક લોજિસ્‍ટિક કંપનીમાં કામ કરવાવાળા બંને મિત્રોએ વીડિયોમાં કહ્યું કે એમના મોત માટે કોઇ જવાબદાર નથી બંને સોમવારથી લાપતા હતા બંને અનુક્રમે ર૦ વર્ષિય અને ર૭ વર્ષિયના હતા.

(12:00 am IST)