Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ઉતર પ્રદેશમાં આ વરસે ૧૩૯ લોકો પર લાગ્‍યો રાષ્‍ટ્રીય સુરક્ષા કાનૂન (રાસુકા), અડધાથી વધારે મામલા ગૌહત્‍યા

ઉતરપ્રદેના અપર મુખ્‍ય સચિવ(ગૃહ) અવનીશ અવસ્‍થીતા નિવેદન અનુસાર રાજયમાં આ વરસે લોકો પર રાષ્‍ટ્રીય સુરક્ષા કાનૂન (રાસુકા) લગાવવામાં આવ્‍યો જેમાથી ૭૬ પર આ કાનૂન ગૌ હત્‍યા માટે લગાવ્‍યો હતો. આ ઉપરાંત રાજયમાં આ વરસે ૨૬ ઓગષ્‍ટ સુધી ગૌવધ નિવારણ કાનૂનને લઇ ૧૭૧૬ કેસ દાખલ થયા અને ૪૦૦૦ લોકોની ઘરપકડ થઇ

(12:00 am IST)