Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

શિવસેના સંજય રાઉતને ઘમકી આપવાના આરોપમાં કંગનાના પ્રશંસકની કોલકતામાં ધરપકડ

પોલિસના મુતાબિક ખુદને કંગના રનૌતના પ્રસંસક બતાવનાર શખ્‍સ પલાશ ઘોષને શિવસેના નેતા સંજય રાઉતને કથિત તોર પર ધમકીભર્યા ફોનકોલ કરવા પર કોલકાતામા ધરપકડ કરવામા આવી છે ઘોષ પર આરોપછ ે કે એણે રાઉતને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.

(12:00 am IST)