Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ગુજરાત પછી ઉતરાખંડએ પણ મોટર વાહન કાનૂનના દંડમાં પ૦ ટકાથી ૯૦ ટકાનોે ઘટાડો કર્યો

        રાજયમાં લાઇસન્સ વગર ડ્રાઇવીંગ પર રૂ . પ૦૦૦ ની જગ્યાએ રૂ . રપ૦૦ અને ડ્રાઇવીંગ દરમ્યાન મોબાઇલપર વાત કરવા પર રૂ . પ૦૦૦ ની જગ્યાએ રૂ . ૧૦૦૦ નો દંડ લાગશે. ભારી વાહનો માટે ઓવરલોડિંગ પર રાજયએ રૂ .ર૦,૦૦૦ ની જગ્યાએ રુ. પ૦૦૦ નો દંડ નકકી કર્યો છે.

(12:29 am IST)
  • ૬ એકે ૪૭ સાથે ૩ આતંકી ઝડપાયાઃ જમ્મુ-કાશ્મીરમાં હથિયારો સાથે ૩ આતંકીની ધરપકડઃ આતંકીઓ પાસે ૬ એકે૪૭ રાઇફલ ઝડપાઇઃ ત્રણેય આતંકીઓ ટ્રકમાં જઇ રહયા હતાઃ લખનપુર પાસેથી ૩ આતંકીઓની ધરપકડ કરાઇઃ પંજાબથી કાશ્મીર જઇ રહયા હતા access_time 12:59 pm IST

  • નવા મોટર વહિકલ એક્ટનો વિરોધ : બિહારના કટિહારમાં પ્લાસ્ટિકનો ડોલ માથામાં પહેરીને ચલાવાયું બાઈક ; પટનામાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ :પોલીસ પર પથ્થરમારો થયો : પોલીસ ભીડને વિખેરવા કર્યો લાઠીચાર્જ ફોટો katihar access_time 1:08 am IST

  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST