Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

રાજસ્થાનમાં મોહન ભાગવતના કાફલાની કારએ બાઇકને મારી ટકકરઃ છ વર્ષીય બાળકનું મોત થયુ

         અલવર( રાજસ્થાન) માં બુધવારના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ( આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતના કાફલાની  એક કારએ  બાઇકને ટકકર મારી જેને લઇ ૬ વર્ષીય બાળકનુ મૃત્યુ થયુ હતુ. અને તેના દાદા ઘાયલ થયા હતા.

         પોલીસએ કહ્યું ભાગવતના કાફલામાં ૮ થી ૧૦ કારો હતી પોલીસએ કારના ડ્રાઇવર સામે કેસ દાખલ કર્યો છે. પોલીસે હજુ સુધી કાર જપ્ત કરી નથી.

 

(11:43 pm IST)