Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

બીજેપી શાસિત રાજય જ નવા ટ્રાફીક નિયમ નથી અપનાવતાઃ નેતૃત્વને આપ્યો પડકારઃ સપા અધ્યક્ષ અખિલેશ યાદવની પ્રતિક્રિયા

                સપા અધ્યક્ષ અખિલેશ યાદવએ ટવિટ કર્યુ છે કે બીજેપી શાસિત રાજયો દ્વારા દંડના નવા નિયમો ન માનવા દર્શાવે છે કે આ કેટલા જનવિરોધી અને દમનકારી છે.

         એમણે લખ્યુ ત્યારે આ આ રાજયોની આટલી હીંમત થઇ કે તે સખત નિર્ણય લેવાવાળા તથાકથિત નિર્ણાયક નેતૃત્વને પડકાર આપી શકે. આ બીજેપીમા઼ અતિ કેન્દ્રીકરણના વિરોધની શરૃઆત છે.

(11:40 pm IST)