Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

અભિનેતા ગાયક દિલજીતએ વિરોધ પછી ટાળ્યો યુએસમાં પાક નાગરિક દ્વારા પ્રમોટ થઇ રહેલ શો

અભિનેતા-ગાયક દિલજીત દોસાંઝએ અમેરિકામાં ર૧ સપ્ટેમ્બરના થનારો શો ટાળ્યો છે. એમણે કહ્યું મારો કરાર ફકત શ્રી બાલાજી એન્ટરટેઇનમેન્ટ ની સાથે છે.  હું મારા દેશને પ્યાર કરૂ છુ અને હંમેશા તેના હીતમાં જ રહીશ. પશ્ચિમ ભારત સીને કર્મચારી સંગઠનએ એન પાકિસ્તાની નાગરિક દ્વારા પ્રમોટ આ શોને રદ કરવા કહ્યું હતુ.     સંગઠનએ વિદેશ મંત્રાલયને પણ પત્ર લખ્યો હતો અને દિલજીતના અમેરિકાના વિજા ન આપવા કહ્યું હતુ.

(10:40 pm IST)