Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

મુગટ પહેરાવી રહેલ બીજેપી કાર્યકર્તાઓને ફરસી લઇને ખટ્ટર બોલ્યા - તારુ ગળુ કાપી નાીખીશ

 હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના હાથમા ફરસી લીધેલ તેનો એક વિડીયો સામે આવ્યો છે વાયરલ વિડીયોમા ખટ્ટર પોતાને મુગટ પહેરાવી રહેલા કાર્યકર્તાઓને એવું બોલતા જોવા મળ્યા કે  શું કરી રહ્યા છો ? તમારું ગળુ કાપી નાખીશ હટો.જો કે મનોહરલાલ ખટ્ટરએ કહ્યું અમે સતામા આવ્યા પછી આ સંસ્કૃતિને સમાપ્ત કરી દીધી છે. તે જુના પાર્ટી કાર્યકર્તાઓ છે અને એમને ખોટું નહી લાગે.સુરજેવાલાએ મનોહરલાલ ખટ્ટરને કહ્યું ગુસ્સો અને અહંકાર તબિયત માટે નુકશાનકારક છે.

(10:36 pm IST)