Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

લેંડરની સમસ્યા સુુલઝાવવાની કોશિષ કરશે ઇસરોઃ નોબેલ વિજેતા ફ્રાંસીસી વૈજ્ઞાનિક

ર૦૧ર માં ફિજિકસનો નોબેલ પુરસ્કાર જીતનારા ફ્રાન્સના વૈજ્ઞાનીક સર્ગે હરોશેએ કહ્યું છે મને નથી ખ્યાલ મૂન લેંડર વિક્રમ સાથે શું થયુ. ઇસરો નિશ્ચિત રીતે આ સમસ્યાને સુલઝાવવાની કોશિષ કરશે. મોહાલીમાં એક સમારોહ દરમ્યાન હરોશેએ કહ્યું વિજ્ઞાન એવું ક્ષેત્ર છે જયાં આપ અજાણતામાં કદમ મુકો છો કયારેક કયારેક ખોટા સરપ્રાઇઝ મળે છે.

(10:34 pm IST)
  • મોડીરાત્રે રાજકોટના પંચનાથ મંદિર પાસેના એક કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ત્રણથી ચાર લોકો કોમ્પ્લેક્ષમાં ફસાયા હોવાની આશંકા : લોકોના ટોળા ઉમટયા : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો access_time 12:30 am IST

  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST

  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST