Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

અપહરણ પછી અમેરિકામાં દતક લીધેલ પુત્રને ર૦ વર્ષ પછી મળ્યું ચેન્નઇનું દંપતિ

  ચેન્નઇના નાગેશ્વર રાવ અને શિવગામી દ્વારા ર૦ વર્ષ પછી પુત્રને મળવાનો  મામલો સામે આવ્યો છે. ૧૯૯૯ માં એક ઓટો રીક્ષા ચાલકએ એમના રર વર્ષના પુત્ર અવિનાશનું અપહરણ કરી એને ગેરકાનુની રીતે બાળક દતક આપનાર અનાથાલયને વેંચી આપ્યો હતો. અમેરીકી યુગલ દ્વારા દતક માટે અવિનાશથી મળવા માટે એમણે કાનૂની  લડાઇ લડવી પડી. અવિનાશએ કહ્યું માતા-પિતાથી મળીને ખુબજ સારું લાગ્યું.

(10:34 pm IST)