Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

દિલ્હીમાં કોંગ્રેસ વર્કીંગ કમીટીની બેઠક મળી

દિલ્હી ખાતે કોંગ્રેસ વર્કીંગ કમીટીની બેઠક અધ્યક્ષ સોનીયા ગાંધીના પ્રમુખપદે મળી હતી. જેમા સોનીયાજીએ સંબોધન કર્યું હતુ. બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંઘ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ગેહલોત, બિહારના કોંગ્રેસ પ્રભારી શકિતસિંહજી ગોહીલ, અહેમદભાઇ પટેલ સહિતના દેશભરના કોંગ્રેસ આગેવાનો હાજર રહયા હતા. આવતીકાલે સોનીયાજીની અધ્યક્ષતામાં કોંગ્રેસ શાસીત રાજયોના મુખ્યમંત્રીઓની બેઠક પણ યોજાનાર છે.

(4:15 pm IST)
  • ભારતીય સેનામાં પહેલીવાર સિપાહીના પદ માટે મહિલાઓની ભરતી :મોટી સંખ્યામાં યુવતીઓ ઉમટી પડી : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 4458 ઉમેદવારોએ પરીક્ષા આપી : સીમા સુરક્ષા દળ માફક ભારતીય સેનાએ મહિલાઓ માટે ભરતી કરવા નિર્ણંય : ભારે પ્રતિસાદ મળ્યો access_time 12:59 am IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST

  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST