Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ડી.કે. શિવકુમારની ધરપકડના વિરોધમાં સેંકડો કાર્યકર્તાઓએ કરી પદ યાત્રાઃ પ૦૦૦ પોલીસ કર્મી. ફરજ પર હાજર

કોંગ્રેસ જેડીએસ અને અન્ય સંસ્થાઓના હજારો કાર્યકર્તાઓએ ડી.કે. શિવકુમારની ધરપકડ સામે વિરોધ પ્રદર્શનના રૂપમાં પદયાત્રામાં ભાગ લીધો.પ્રવર્તન નિર્દેશાલય (ઇડી)એ શિવકુમારને મની લોન્ડરીંગના મામલામાં ૩ સપ્ટેમ્બરના ધરપકડ કરી હતી. ઇડીએ શિવકુમારની પુત્રીને આ મામલામાં રજુ થવા માટે સમન્સ મોકલ્યુ છે.

(12:00 am IST)