Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

પાકિસ્તાન ન જવા માટે ભારત તરફથી કોઇ દબાણ ન હતુઃ પાકના દાવા પર શ્રીલંકાની સ્પષ્ટતા

     શ્રીલંકાના ખેલ મંત્રી હરી ફર્નાડોએ પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીના આ દાવાનુ ખંડન કર્યુ છે જેમાં એમણે કહ્યુ઼ હતુ કે ભારતએ પાકિસ્તાનના પ્રવાસે જનાર શ્રીલંકાના ખેલાડીઓને આઇપીએલ માંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી.

     ફર્નાડોએ કહ્યું ર૦૦૯ માં ટીમની બસ પર થયેલ આતંકી હુમલાને કારણે થોડા ખેલાડીઓના નામ પરત લીધા હતા.

(12:00 am IST)
  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST