Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

મુંબઇઃ વેપારીએ ચુકવણાના બહાને પૂર્વ કર્મચારીને બોલાવીને કર્યુ દુષ્કર્મઃ વેશ્યાલયમાં છોડયા

    મુંબઇ પોલીસએ દુષ્કર્મના આરોપમાં ર૭ વર્ષીય કેટરીંગના વેપારીની ધરપકડ કરી છે.

     પોલીસએ જણાવ્યું કે વેપારીએ પૂર્વ મહિલા કર્મચારીને ચુકવણા માટે બોલાવી અને શરાબ પીવડાવ્યા પછી દુષ્કર્મ કરી એને વૈશ્યાલયમાં છોડી દીધી હતી.

     પોલીસએ કહ્યું આગલા દિવસે મહિલાએ પોતાને કમાઠીપુરાના વેશ્યાલયમાં જોઇ અને ત્યાંથી ભાગીને ફરીયાદ દાખલ કરી. મહિલાએ હજુ પણ એક શેલ્ટર હોમમાં રાખવામાં આવેલ છે.

(11:49 pm IST)