Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

છતીસગઢમાં ઓલા-ઉબર સેવાઓ આપી રહ્યા છે છતાં પણ ઓટોમોબાઇલ સેકટરમાં ઉછાળોઃ છતીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બધેલની પ્રતિક્રિયા

નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન પછી છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલએ કહ્યું છે કે છતીસગઢમાં ઓલા-ઉબર પોતાની સેવાઓ આપી રહ્યા છે છતાં પણ ઓટોમોબાઇલ સેકટરમાં ઉછાળો આવ્યો છે.

     તમે એક વખત છતીસગઢના આર્થિક વિકાસના મોડલનું અધ્યયન કરો. સીતારમણએ કહ્યું કે ઓલા-ઉબરને પ્રોત્સાહન આપવાને કારણે વાહન જગતમાં મંદી આવી છે. ભુપેશ બધેલએ જણાવેલ કે અહી રોજગાર પણ વધ્યો છે.

 

(10:35 pm IST)
  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST

  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST

  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST