Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ગાયના પેટમાંથી 80 કિલો પ્લાસ્ટિક નીકળ્યું

હરિયાણામાં પ્લાસ્ટિકના બેફામ વપરાશથી માઠા પરિણામનો કિસ્સો

નવી દિલ્હી : પ્લાસ્ટિકના વપરાશને લઈને મોટી મુશ્કેલીઓ સામે આવી રહી છે. મનુષ્ય જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેના લીધે પ્રાણીઓેને પણ પરિણામો ભોગવવા પડી રહ્યાં છે

  . હરિયાણામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગાયના પેટમાંથી 80 કિલો પ્લાસ્ટિક નીકળ્યું છે. આમ પ્લાસ્ટિકના બેફામ વપરાશથી માઠા પરિણામો પશુઓ પણ ભોગવી રહ્યાં છે.

(8:41 am IST)