Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ડ્રેજિંગ કોર્પમાં સરકાર કરશે વિનિવેશ: 73.47 ટકા હિસ્સો વેચવા વિચારણા

 

નવી દિલ્હી :સરકાર અન્ય એક પીએસયુ કંપની ડ્રેજિંગ કોર્પમાંથી પોતાનો હિસ્સો વેચવા પર વિચાર કરી રહી છે. સરકાર 73.47 ટકા હિસ્સો વેચવાનો વિચાર કરી રહી છે. અહેવાલ મુજબ કેબિનેટ ડ્રેજિંગ કોર્પમાં હિસ્સો વેચવા પર લઈ શકે નિર્ણય,

  સરકાર ડ્રેજિંગ કોર્પમાં સંપૂર્ણ હિસ્સેદારી વેચી શકે છે. શિપિંગ મંત્રાલયે આપેલો પ્રસ્તાવ છે. એસસીઆઈમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો પ્રસ્તાવ સરકાર પહેલાં આપી ચૂકેલી છે.

(12:00 am IST)