Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

દેશના લોકોને ટૂંક સમયમાં પીએમ મોદી તરફથી મળશે અનોખી સ્કીમ

નવી દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદી સરકાર તરફથી ટૂંક સમયમાં દેશના લોકોને એક ખાસ સ્કીમ મળવાની છે. મોદી સરકાર કેશલેસ ઇકોનૉમી તરફ વધવાનો પ્રયાસ કરી રહી છે. આનું કારણ એ છે કે સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્રોત્સાહન આપવા માટે સતત નવા પ્રયત્નો કરી રહી છે. તાજેતરમાં સરકારે તેની UPI એપ્લિકેશનને અપગ્રેડ કરી છે. બીજી બાજુ સરકાર વન નેશન વન કાર્ડની વ્યવસ્થા પર કામ કરી રહી છે.

(8:29 pm IST)