Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

રાજુ શ્રીવાસ્‍તવ સતત વેન્‍ટીલેટર પર


સુપ્રસિદ્ધ હાસ્‍ય કલાકાર રાજુ શ્રીવાસ્‍તવની સ્‍થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી મળ્‍યો : જીમમાં તેમના ઉપર હાર્ટ એટેક આવ્‍યા પછી એમ્‍સમાં સતત વેન્‍ટીલેટર ઉપર ગંભીર સ્‍થિતિમાં છે. રાજુ શ્રીવાસ્‍તવના ભાઈ કાજુ પણ એઈમ્‍સમાં છે. હાર્ટ એટેક પછી રાજુ શ્રીવાસ્‍તવ ભાનમાં આવ્‍યા જ નથી. બ્રેઈન ઉપર પણ ગંભીર અસર થઈ છે.

 

(4:15 pm IST)