Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

હવે ભારતીય નાગરિકો વિઝીટર વિઝાની કેટેગરી સહીત તમામ કેટેગરી ઉપર કેનેડા અને યુએઈ /દુબઈની મુલાકાત લઇ શકશે

રે આ દેશોમાંથી ભારત આવવા માટે વિઝિટર્સને કેટલીક કેટેગરી માટે છૂટ આપવામાં આવી

 

હવે ભારતીય નાગરિકો વિઝિટર વિઝાની કેટેગરી સહિત તમામ વિઝા કેટેગરી ઉપર કેનેડા અને યુનાઈટેડ આરબ અમીરાત/ દુબઈની મુલાકાત લઇ શકશે. જ્યારે દેશોમાંથી ભારત આવવા માટે વિઝિટર્સને કેટલીક કેટેગરી માટે છૂટ આપવામાં આવી છે.

પહેલા યુએસએ યુકે જર્મની અને ફ્રાન્સમાં તમામ વિઝા કેટેગરીમાં ભારતીયોને ટ્રાવેલ કરવાની છૂટ આપવામાં આવી હતી.

(11:49 pm IST)
  • અયોધ્યામાં મસ્જિદના નિર્માણ માટે કાશીના સંતો ચાંદીની ઈંટ આપશે : નિરંજની અખાડાના મહામંડલેશ્વર સ્વામી આશુતોષાનંદ ગિરીનું એલાન : અયોધ્યા નગરીને ધાર્મિક એકતાની મિશાલ બનાવવાનો હેતુ access_time 5:58 pm IST

  • પ્રણવ મુખરર્જી અતી ગંભીર સ્થિતિ : પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીની સ્થિતિ સતત અતિ ગંભીર છે. તેમના કૌટુંબીક વર્તૃળોએ જણાવેલ કે આર્મી હોસ્પિટલમાં તેમના ઉપર બ્રેઇન સર્જરી બાદ તેમની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે અને તેઓ વેન્ટીલેટર ઉપર છે. ઓપરેશન પૂર્વે તેમના રીપોર્ટ કરાવાતા તેમને કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળેલ. ૧૦ ઓગષ્ટથી તેઓની સ્થિતિ એકધારી ક્રીટીકલ છે. access_time 4:03 pm IST

  • છત્તીસગઢ : સુકમામાં કોબરામાં બટાલિયનની કાર્યવાહીમાં ૪ નકસલી ઠાર access_time 11:54 am IST