Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

અમેરિકામાં લગભગ પ૦-૬૭ ટકા લોકો જ કોરોના વેકસીન લેવાના પક્ષમાં

અમેરિકામાં કોરોના મહામારી વધતાં મોત અને સંક્રમણના આંકડા છતા લોકો હજુ વેકસીન માટે ખાસ ઉત્સાહિત જણાતા નથી જુથી જુલાઇ વચ્ચે દેશમાં થયેલ સર્વેમાં સામે આવ્યું હતું કે ફકત પ૦-૬૭ ટકા લોકો જ વેકસીન શોટ લેવાના પક્ષમાં છે ઘણી કંપની વેકસીન બનાવવાની હોડમાં છે.

(11:01 pm IST)